Member   Donate   Books   0

સનાતન ધર્મની સેવામાં ઘરેથી જોડાવાની સુવર્ણ તક!

AVS

સનાતન ધર્મની સેવામાં ઘરેથી જોડાવાની સુવર્ણ તક!

*આર્ષ વિદ્યાસમાજમ* ના કાર્યોને પોતાના સમયની અનુકૂળતા પ્રમાણે કરવામાં રસ ધરાવતા તમામને આમંત્રણ છે.
ફુલ-ટાઈમ કે પાર્ટ-ટાઈમ કાર્ય કરવા ઈચ્છુક કોઈ પણ વ્યક્તિ આવકાર્ય છે.
વર્કિંગ પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ માટે એવા કાર્યો આપવામાં આવશે જે ઘરેથી કે પોતાના કાર્યસ્થળ પરથી ફ્રી ટાઈમમાં સંભાળી શકાય.
અધિકારીઓ, નિવૃત વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ અને અન્ય કોઇ પણ વ્યક્તિ અરજી કરી શકે છે. નિમણૂકો આર્ષ વિદ્યાસમાજમ દ્વારા નક્કી કરાયેલ નિયમો અને શરતો મુજબ કરવામાં આવશે.


જેઓને જરૂર હોય તેમના માટે મદદગાર સેવાભાવી વ્યક્તિઓની સહાયથી માનદ વેતનનું આયોજન કરવામાં આવશે.
કોઈપણ લિંગની 18 વર્ષથી ઉપરની વ્યક્તિ અરજી કરી શકે છે!
રુચિ ધરાવતા વ્યક્તિઓ ઉપર આપેલ Google Form ભરી શકે છે અથવા પોતાનો બાયોડેટા WhatsApp નંબર 7558926603 / 8943006350 પર મોકલી શકે છે.

આ ધર્મસેવા યજ્ઞનો ભાગ બનવા માટે સૌને આમંત્રણ છે…!!
સાદર
આર્ષ વિદ્યાસમાજમ.